Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ પ્રાન્ત અધિકારીને અધિક કલેક્ટરનું પ્રમોશન મળતા રામમહેમ મંદિરના મહંતે અભિનંદન પાઠવ્યા

Share

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Advertisement

વિરમગામ શહેરના પ્રાંન્ત આઇ.આર.વાળા દ્વારા વિરમગામ સેવા સદન ખાતે છેલ્લા ઘણા સમય થી નાયબ કલેક્ટર તરીકે નિષ્ઠા પૂર્વક કામગીરી કરવામાં આવી છે. વિરમગામના પ્રરશ્નોના નિકાલ માટે તેઓ હંમેશા ઉત્સાહી રહીને કામગીરી કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી કે અન્ય કામગીરી ને લઇને તેઓને અધિક કલેક્ટર નું પ્રમોશન આપી નિયુકિત કરવામા આવતા વિરમગામના ઔતિહાસીક રામ મહેલ મંદિરના મહંત રામકુમરદાસજી બાપુ દ્વારા શુભેચ્છા મુલાકાત લઇને શુભકામના પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત યુવા શક્તિ ગૃપના આશિષ ગુપ્તા, ગૌરવ શાહ દ્વારા પણ શુભકામના પાઠવવામાં આવી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે  વિરમગામપ્રાન્ત  અધિકારીને અધિક કલેક્ટરનું  વપ્રમોશન આપવામાં આવતા અનેક લોકો દ્વારા શુભેચ્છા પાઠવવા આવી રહી છે.


Share

Related posts

ભરૂચ ના સોન તલાવડી વિસ્તાર માં પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા ભારે ખળભળાટ મચ્યો હતો…

ProudOfGujarat

કતલ કરવાના ઇરાદે લઇ જતા ગૌવંશ સાથે ચાર ઇસમોને વાગરા પોલીસે ઝડપી પાડયા..

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2124 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!