Proud of Gujarat
INDIAFeaturedGujarat

વિરમગામ પ્રાન્ત અધિકારીને અધિક કલેક્ટરનું પ્રમોશન મળતા રામમહેમ મંદિરના મહંતે અભિનંદન પાઠવ્યા

Share

                                     

ન્યુઝ વિરમગામ

Advertisement

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

          વિરમગામ શહેરના પ્રાંન્ત આઇ.આર.વાળા દ્વારા વિરમગામ સેવા સદન ખાતે છેલ્લા ઘણા સમય થી નાયબ કલેક્ટર તરીકે નિષ્ઠા પૂર્વક કામગીરી કરવામાં આવી છે. વિરમગામના પ્રરશ્નોના નિકાલ માટે તેઓ હંમેશા ઉત્સાહી રહીને કામગીરી કરી રહ્યા છે. ત્યારે  ચૂંટણી કે અન્ય કામગીરી ને લઇને તેઓને અધિક કલેક્ટર નું પ્રમોશન આપી નિયુકિત કરવામા આવતા વિરમગામના ઔતિહાસીક રામ મહેલ મંદિરના મહંત રામકુમરદાસજી બાપુ દ્વારા શુભેચ્છા મુલાકાત લઇને શુભકામના પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત યુવા શક્તિ ગૃપના આશિષ ગુપ્તા, ગૌરવ શાહ દ્વારા પણ શુભકામના પાઠવવામાં આવી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે  વિરમગામપ્રાન્ત  અધિકારીને  અધિક કલેક્ટરનું  વપ્રમોશન આપવામાં આવતા અનેક લોકો દ્વારા શુભેચ્છા પાઠવવા આવી રહી છે.


Share

Related posts

ભરૂચમાં રોયલ કોમ્પલેક્ષ તોડકામ વિવાદ ઉગ્ર : દુકાનદારોનો કલેક્ટરને આવેદન, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માંગ

ProudOfGujarat

ઝગડિયા તાલુકાના બોરીદ્રા ગામ ની હદ માં પેકેટમાં રહસ્યમય કેમિકલ અથવા પદાર્થ ક્યો તે ખુલાસો કોણ અને ક્યારે કરશે

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે આવેલ બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!