Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડએ મારામારીનાં ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝધડીયાનાં રાણીપુરા બસ સ્ટેન્ડ ઉપરથી ઝડપી પાડયો હતો.

Share

અગાઉ ઝધડીયાના રાણીપુરામાં મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી નટવર ઉર્ફે ભૂરો રમેશ વસાવા રહે.રાણીપુરા, તા.ઝધડીયા રાણીપુરા બસ સ્ટેન્ડ પાસે ફરી રહ્યો હોવાની બાતમી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમને મળતા તેને આબાદ ઝડપી પાડયો હતો અને ઝધડીયા પોલીસ મથકે સીઆરપીસી કલમ 41(1)આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

વિધાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવવા બાબતે Nsul ની નર્મદા કોલેજ મેનેજમેન્ટને રજુઆત

ProudOfGujarat

એન એમસી ના અમલ ના વિરોધ મા ભરુચ શહેર જીલ્લા ના તબીબો ની હડતાલ.

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!