Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામના વતની અને હાલ ભરૂચ ખાતે રહેતા મુનીરભાઇ રાજના પુત્ર આદિલ રાજે વડોદરા ખાતે આવેલ સીગ્‍મા કોલેજમાં બેચલર ઓફ ફાર્મસીના અભ્યાસના દરેક સેમીસ્ટાર પાસ કરીને અભ્યાસ પુર્ણ કરીને વણાકપોર ગામ તેમજ ગરાસીયા સમાજનું ગૌરવ વધાર્યું છે. મુનીર રાજ એક સામાજીક કાર્યકર છે,અને અવારનવાર મેડિકલ કેમ્પ યોજવા બાબતે સહયોગી બને છે.તેમના પુત્રએ બેચલર ઓફ ફાર્મસીનો અભ્યાસ પુર્ણ કરતા મિત્રો તેમજ સ્નેહીઓ તરફથી અભિનંદન પાઠવીને ઉચ્ચ કારકિર્દીની શુભેચ્છા આપવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદના નારણદેવ મંદિરનો ૨૧૫ મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઊજવાયો.

ProudOfGujarat

ભરૂચની વ્રજ વિહાર સોસાયટીમાં અત્યંત ઝેરી સ્પેક્ટેકલ કોબ્રાનું રેસ્ક્યૂ કરાયું

ProudOfGujarat

નડીઆદ બ્રહ્માકુમારીઝ ખાતે તા.25 એ આત્મનિર્ભર કિસાન સંમેલન યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!