Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

Share

આજે ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન રતનપોરના સરપંચ બીરબલભાઈ તથા અગ્રણી હુસેનભાઇ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં તેમજ આભા કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં, તેમજ ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને સિકલસેલ કાઉન્સિલીગ અને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી.

ઝઘડીયા પી એચ સી ઝઘડીયાનાં ડો અનમોલ, ઝઘડીયા પી એચ સીનો સ્ટાફ સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના જુના તવરા ગામે પાંચ દૈવી મંદિરના નવમા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

અનેક યુવકો જેની સામે જોવાથી ડરતા હતા તે રીપલે નૂતન વર્ષમાં અનિલના પ્રેમનો સ્વિકાર કર્યો

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં લોકાર્પણ અને ભૂમીપુજન ના કાર્યકમો ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયા. 2.85કરોડના ખર્ચે કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!