Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

Share

આજે ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન રતનપોરના સરપંચ બીરબલભાઈ તથા અગ્રણી હુસેનભાઇ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં તેમજ આભા કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં, તેમજ ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને સિકલસેલ કાઉન્સિલીગ અને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી.

ઝઘડીયા પી એચ સી ઝઘડીયાનાં ડો અનમોલ, ઝઘડીયા પી એચ સીનો સ્ટાફ સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાની બહેનોએ લશ્કરી જવાનો માટે રાખડી મોકલી.

ProudOfGujarat

માંગરોળ નાની નરોલી ગામે તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા પોલીસ સામે એક યુવકનું કસ્ટોડિયન ડેથ થયું હોવાનું બહાર આવવા પામ્યું જેને પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!