Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : તરસાલીનાં પત્રકારની સામાજીક સંગઠનમાં જિલ્લા સ્તરે નિમણૂક કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં તરસાલી (ભાલોદ) ગામનાં પત્રકાર અને સામાજીક કાર્યકર મલેક યસદાનીની સામાજીક સંસ્થા રાષ્ટ્રિય મુસ્લિમ સેનામાં ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સંગઠનનાં પ્રદેશ હોદ્દેદારોની સંમતિથી મલેક યસદાનીની ભરૂચ જિલ્લાના સંગઠનમાં ઉચ્ચ હોદ્દા સાથે નિમણૂક કરવામાં આવી છે.આ સામાજીક સંગઠનનો ઉદ્દેશ સરકારી યોજનાઓ વિષે લોકોને માહિતગાર કરીને યોજનાઓનો લાભ અપાવવાનો છે.ઝઘડીયા તાલુકાનાં યુવાન અને જાગૃત પત્રકાર અને સામાજીક કાર્યકર યસદાનીની આ નિમણૂક બદલ અગ્રણીઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

વાંકલ : ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

માંડણ ગામે કરજણ નદીમાં ભરૂચના એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતા કરુણાંતિકા સર્જાઈ.

ProudOfGujarat

વડોદરાનાં વડસરમાં થયેલી મહિલાની હત્યા સંદર્ભે પોલીસ દ્વારા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!