Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પોલીસ મથકમાં હાજર કરવામાં આવેલ આરોપીને કોરોના પોઝિટીવ આવતા ઝઘડિયા પોલીસ મથક સૅનેટાઇઝ કરવામાં આવ્યું.

Share

ગત તા ૧૩-૬-૨૦ નાં રોજ પડવાણીયા ગામની મારામારીનાં આરોપીઓ ગત તા.૧૫ નાં રોજ ઝઘડિયા પોલીસ મથકમાં હાજર કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણ અટકાવવાનાં ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા હાજર કરવામાં આવેલ ૯ આરોપીનાં કોરોના તપાસ કરી નમૂના મેળવ્યા હતા. ૯ પૈકી એક ઈસમને કોરોના પોઝિટીવ આવ્યો હતો. આરોપી ઝઘડિયા પોલીસ મથકમાં ૨૪ કલાકથી વધુ સમય માટે રહ્યા હોય તેથી ઝઘડીયા પોલીસ મથકને સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપનીમાંથી સૅનેટાઇઝ મશીન મંગાવી સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરત ખાતે આજ રોજ ઇસ્લામી શરીઅતમા દખલગીરી ન કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

ProudOfGujarat

નડિયાદમાં 2.5વર્ષની સગી દિકરી પર નરાધમ બાપનું દુષ્કર્મ, દાદા-દાદી અને માસીની સંડોવણી

ProudOfGujarat

શહેરાના નવીઁન ઈમારતનુ લોકાપર્ણ કરતા ધારાસભ્ય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!