Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે તા.૬ ના રોજ બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી.વિજય ભારતી સંસ્થા સારસાના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં વિજય ભારતીના પ્રમુખ રતિલાલ રોહિત નાયબ મામલતદાર નવનીત પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.ગ્રામજનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.રતિલાલ રોહિત અને નવનીત પટેલે ડો.બાબા સાહેબ આંબેડકરની જીવન ઝરમર થી ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજની સુવિધાના ખસ્તા હાલ : સાંસદ મનસુખ વસાવાએ ખોલ્યા રાઝ.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 4 નાં કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.

ProudOfGujarat

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાં પાલેજ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!