Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : એસ.બી.આઇ. દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરત ખાતે આયોજન કરાયું.

Share

એસ.બી.આઇ.રીજીઓનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીની એસ.બી.આઇ.બેન્કના કર્મચારીઓ અને અવિધાના કર્મચારીઓએ પણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઇ દ્ધિતીય ક્રમ મેળવ્યો હતો. જ્યારે સુરતની એસ.બી.આઇ.ની ટીમ પ્રથમ ક્રમે આવતા વિજેતા બની હતી. અગાઉની ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં રાજપારડીની ટીમ પ્રથમ આવતા વિજેતા બની હતી અને વિજેતા ટીમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9 માં ડ્રેનેજનું કામ નહિ થતા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા દ્વારા ચીફ ઓફિસરને ખુલ્લો પત્ર લખ્યો છે.

ProudOfGujarat

કઠલાલ તાલુકાના દંપતી માતાજીના દર્શન કરી પરત આવતા દંપતીને અકસ્માત નડ્યો

ProudOfGujarat

અંકલેશ્વરના સુરવાડી ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!