Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 22 બેઠકોનું બેઠકવાર પરિણામ.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના તા.૨ ના રોજ જાહેર થયેલા પરિણામોમાં ઝઘડીયા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો પૈકી ભાજપાએ ૧૯ બેઠકો પર વિજય મેળવીને તાલુકામાં સત્તા પ્રાપ્ત કરી લીધી છે. ઝઘડીયા તાલુકાની ચાર જિલ્લા પંચાયતની બેઠકો પૈકી ભાજપાએ સુલતાનપુરા રાજપારડી અને દુ.વાઘપુરાની બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે છોટુભાઈ વસાવા સમર્થિત બીટીપી પાર્ટીને જિલ્લા પંચાયતની ધારોલીની એક તેમજ તાલુકા પંચાયતની ત્રણ બેઠકો મળી હતી. ઝઘડીયા તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોનું પરિણામ આ મુજબ છે.

જિલ્લા પંચાયત ધારોલી બેઠક

Advertisement

કોંગ્રેસ પુષ્પાબેન રમેશચંદ્ર વ્યાસ ૧૫૭૧

ભાજપ સુભદ્રાબેન રામુભાઇ વસાવા ૯૯૯૫

બીટીપી સરલાબેન મોહનભાઇ વસાવા ૧૨૧૬૫ (વિજેતા)
નોટા ૪૪૮
કુલ ૨૪
______

ભરૂચ જિલ્લા પંચાયત રાજપારડી બેઠક

ભાજપ પદમાબેન ઈશ્વરભાઈ વસાવા ૧૧૪૪૫ (વિજેતા)

કોંગ્રેસ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ બારોટ ૧૨૮૪

બીટીપી દિલીપભાઈ છોટુભાઈ વસાવા ૯૪૯૩
નોટા ૪૫૦
કુલ ૨૨૬૪૨
______

ભરૂચ જિલ્લા પંચાયત સુલ્તાનપુરા બેઠક

ભાજપ ગાયત્રીકુવરબા ધર્મેન્દ્રસિંહ માટીએડા ૮૫૦૫ (વિજેતા)

કોંગ્રેસ નિશાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ ૧૭૧૨

બીટીપી રશ્મિકાબેન સુરેશભાઈ વસાવા ૪૨૬૦

અપક્ષ ભાવિશાબેન પ્રફુલસિંહ પરમાર ૧૧૫
નોટા ૩૦૫
કુલ ૧૪૮૯૭
_______

ભરૂચ જિલ્લા પંચાયત વાઘપુરા (દુ) બેઠક

ભાજપ મહેન્દ્રસિંહ દિલીપસિંહ વાંસદિયા ૧૩૬૯૦ (વિજેતા)

કોંગ્રેસ મહેન્દ્રસિંહ દોલતસિંહ પાંજરોલિયા ૩૯૬૨

બીટીપી પરસોત્તમભાઈ રામસંગભાઇ વસાવા ૫૫૬૪
નોટા ૩૫૩
કુલ ૨૩૫૬૯
______

ઝઘડીયા તાલુકા પંચાયતની બેઠકો

૧. અણધરા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ જયેન્દ્રકુમાર રતિલાલ વસાવા ૨૧૨૭ (વિજેતા)

કોંગ્રેસ નરેશભાઈ મુળજીભાઈ વસાવા ૨૪૩

બીટીપી પાંચીયાભાઈ નાથાભાઈ વસાવા ૧૨૯૨
નોટા ૯૭
કુલ ૩૭૫૯
_______

૨. અવિધા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ વિદ્યાબેન જગદીશભાઈ વસાવા ૨૪૫૯ (વિજેતા)

કોંગ્રેસ સુકવંતીબેન વિઠ્ઠલભાઈ વસાવા ૧૬૧

બીટીપી દક્ષાબેન પરસોત્તમભાઈ વસાવા ૧૪૯૩
નોટા ૭૮
કુલ ૪૧૯૧
______

૩.બામલ્લા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ ચંપકભાઈ વીરસીંગભાઇ વસાવા ૨૦૭

ભાજપ રીતેષકુમાર રમણભાઈ વસાવા ૩૧૪૧ (વિજેતા)

બીટીપી પ્રતાપસંગ ફતેસંગ વસાવા ૧૧૬૩
નોટા ૪૮
કુલ ૪૫૫૯
______

૪. ભાલોદ બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ ભુપતભાઇ બાબુભાઇ વસાવા ૧૯૩૪ (વિજેતા)

કોંગ્રેસ સોમાભાઈ છઠીયાભાઈ વસાવા ૧૯૨૩

બીટીપી કાંતિભાઈ મંગાભાઇ વસાવા ૧૫૭૮
નોટા ૮૪
કુલ ૩૭૩૯
______

૫. ધારોલી બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ આનંદભાઈ મનુભાઈ વસાવા ૧૧૮

ભાજપ રણજીતભાઇ મગનભાઈ વસાવા ૫૪૫

બીટીપી દિલીપભાઈ છોટુભાઈ વસાવા ૩૬૪૫ (વિજેતા)
નોટા ૯૮
કુલ ૪૩૮૫
______

૬. ગોવાલી બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ ચંચળબેન બિપીનભાઈ વસાવા ૨૮૯૭ (વિજેતા)

કોંગ્રેસ જીગ્નેશ્વરીબેન હરેશભાઇ વસાવા ૪૦૨

બીટીપી લીલાબેન સોમાભાઈ વસાવા ૧૨૫૧
નોટા ૧૦૮
કુલ ૪૬૫૮
_____

૭.ઇન્દોર બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ અનસુયાબેન નગીનભાઈ વસાવા ૬૯૬

ભાજપ નિર્મળાબેન અજીતભાઈ વસાવા ૧૨૧૨ (વિજેતા)

બીટીપી ગજરાબેન કનુભાઈ વસાવા ૮૬૦
નોટા ૪૮
કુલ ૨૮૧૬
______

૮.ઝઘડિયા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ દક્ષાબેન સુરેશભાઈ વસાવા ૬૯૨

ભાજપ લલીતાબેન સુકાભાઈ વસાવા ૧૯૦૭ (વિજેતા)

બીટીપી જ્યોત્સનાબેન કિરણભાઈ વસાવા ૯૨૪
નોટા ૧૪૧
કુલ ૩૬૬૪
_____

૯.કપલસાડી બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ નીરુબેન સુરેશભાઈ પટેલ ૧૯૮૭ (વિજેતા)

કોંગ્રેસ હેમલતાબેન ગોવિંદભાઇ પારેખ ૨૨૭

બીટીપી હંસાબેન રાજેશભાઈ પટેલ ૧૬૭૩
નોટા ૭૦
કુલ ૩૯૫૭
_____

૧૦. મોટા સોરવા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ અરુણભાઈ પ્રભાતભાઈ વસાવા ૨૪૧૭ (વિજેતા)

કોંગ્રેસ કાલિદાસ ચંદુભાઈ વસાવા ૨૦૪

બીટીપી શાંતિલાલ બાબુભાઇ વસાવા ૧૬૦૦
નોટા ૧૦૪
કુલ ૪૩૨૫
______

૧૧. પડાલ બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ મુકેશભાઈ પુનિયાભાઈ વસાવા ૭૬૯

બીટીપી પાર્થકુમાર ઈશ્વરભાઈ વસાવા ૨૬૦૫ (વિજેતા)
નોટા ૧૫૮
કુલ ૩૫૨૩
______

૧૨. પડવાણીયા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ. જગદીશભાઈ ધનુભાઈ વસાવા ૨૮૬

ભાજપ. રાજેન્દ્રભાઇ લક્ષમણભાઇ વસાવા ૧૫૪૯

બીટીપી. બાલુભાઈ છોટુભાઈ વસાવા ૨૪૪૯ (વિજેતા)
નોટા ૧૩૯
કુલ ૪૪૧૪
______

૧૩.પાણેથા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ. પ્રકાશભાઈ દેસાઈભાઈ દેસાઈ ૨૩૬૦ (વિજેતા)

કોંગ્રેસ. હિતેશકુમાર કાભઇભાઇ પાટણવાડીયા ૧૫૯૬

બીટીપી. અજયકુમાર અરવિંદભાઈ પા.વા ૩૭૯

નોટા ૮૩
કુલ ૪૪૦૩
______

૧૪. રાજપારડી-૧ બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ. કલ્પનાબેન નિલેશભાઈ વસાવા ૩૨૫

ભાજપ. સોનીબેન ઠાકોરભાઈ વસાવા ૨૩૩૧ (વિજેતા)

બીટીપી. તારાબેન અશોકભાઈ વસાવા ૧૬૬૪
નોટા ૮૩
કુલ ૪૪૦૩
______

૧૫. રાજપારડી-૨ બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ. ઈશ્વરભાઈ માધવભાઈ સોલંકી ૨૬૪

ભાજપ રતિલાલ ઈશ્વરભાઈ રોહિત ૧૮૨૯ (વિજેતા)

બીટીપી નરેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ ગોહિલ ૮૭૩
નોટા ૬૭
કુલ ૩૧૩૩
_____
૧૬. રતનપોર બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ. રંજનબેન સોમાભાઈ વસાવા ૪૬૧

ભાજપ. સોનલબેન નરેન્દ્રસિંહ રાજ ૧૭૬૬

બીટીપી. સેજલબેન અક્ષયકુમાર વસાવા ૧૩૨૭
નોટા ૯૧
કુલ ૧૩૨૭
______

૧૭. સારસા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ. આરતીબેન હિરલકુમાર પટેલ ૨૭૮૩ (વિજેતા)

કોંગ્રેસ કૃતિકાબેન વનરાજસિંહ સોલંકી ૩૫૮

બીટીપી જયશ્રીબેન મહેન્દ્રસિંહ મહિડા ૧૩૧૩
નોટા ૯૬
કુલ ૪૫૫૦
_____

૧૮. સુલ્તાનપુરા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

ભાજપ પ્રેમિલાબેન રોબીન્સકુમાર ભગત ૧૫૦૬ (વિજેતા)

કોંગ્રેસ સુભદ્રાબેન સંદીપભાઈ વસાવા ૪૧૬

બીટીપી દક્ષાબેન મુકેશભાઈ વસાવા ૧૦૧૭
નોટા ૧૦૨
કુલ ૩૦૪૧
_____

૧૯. તલોદરા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ. પારૂલબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી ૧૬૩

ભાજપ. રીનાબેન દિનેશભાઇ વસાવા ૧૭૦૩ (વિજેતા)

બીટીપી જિજ્ઞાષાબેન અનિલભાઈ વસાવા ૧૪૨૩
નોટા ૮૬
કુલ ૩૩૭૫
_____

૨૦. ઉચેડિયા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ અરવિંદભાઈ ગોપાળભાઈ પટેલ ૪૧૪

ભાજપ. વિશાલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ૨૦૦૭ (વિજેતા)

બીટીપી નિલેશભાઈ હરેશભાઇ વસાવા ૧૦૫૭
નોટા ૫૪
કુલ ૩૫૨૨
______

૨૧. ઉમલ્લા બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ. પ્રતીકકુમાર ચંદ્રહાષ દવે ૨૧૪

ભાજપ. ભાર્ગવકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ ૨૦૭૪ (વિજેતા)

બીટીપી નટવરભાઈ છોટુભાઈ વસાવા ૧૨૯૩
નોટા ૭૫
કુલ ૩૬૫૬
______

૨૨. વાઘપુરા (દુ) બેઠક ઝઘડિયા તાલુકા પંચાયત

કોંગ્રેસ. વનીતાબેન મનુભાઈ વસાવા ૫૫૫

ભાજપ સુનીતાબેન નરેન્દ્રકુમાર વસાવા ૧૬૮૨

બીટીપી જિજ્ઞાષાબેન મહેન્દ્રભાઈ વસાવા ૫૯૦
નોટા ૭૦
કુલ ૨૮૯૭


Share

Related posts

ઝઘડીયા : રાજપારડી નજીક હાઇવા ટ્રકે અકસ્માત સર્જતા એક ઇસમનું મોત

ProudOfGujarat

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

કેરળ : ઓણમ નિમિત્તે દક્ષિણ ભારતમાં ઉત્સવનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!