Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમો પાસેથી પોલીસે રૂ.૩૯૦૨૦ નો મુદ્દામાલ કબજે લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી મુજબ નવા અવિધા ગામે બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા પાંચ ઇસમો જુગાર રમતા પકડાઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રાકેશ દિલિપ વસાવા, હસમુખ ઉર્ફે હચો રમેશભાઈ વસાવા, દેવુભાઇ સવજીભાઇ વસાવા, અનિલ રમણભાઈ વસાવા અને અભય મહેશભાઇ વસાવા તમામ રહે.ગામ નવા અવિધા તા.ઝઘડીયા જિ.ભરુચનાને કુલ રૂ.૩૯૦૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ જુગાર રમતા ઝડપાયેલ ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1163 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચ નગરમાં ઘરફોડ ચોરીનો સિલસિલો યથાવત : પોલીસ તંત્ર અતિ નિંદ્રામાં લીન

ProudOfGujarat

સુરતથી બાલદા જતી એસ ટી બસ ને નડ્યો અકસ્માત જાણો ક્યાં? એસ ટી અને કાર વચ્ચેના અકસ્માતમાં કાર ચાલકનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!