લગ્નની મોસમ સાથે ભરૂચમાં તસ્કરોની મોસમ …
અબિકાનગરમાં ચોરીનો બનાવ બન્યો ….
ભરૂચ
ભરૂચ પથકમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે તે સાથે નાની મોટી ઘરફોડચોરીના બનાવો બન્યા હોવાનું જાણવા મળેલ છે જોકે હજી આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ ન હોવાનું પોલીસ તંત્રે જણાવ્યું હતું
વસંતપચમી અને અન્ય દિવસો દરમ્યાન લગ્ન પ્રંસગો અને શુભ પ્રંસગો યોજાઈ રહ્યા છે તે સાથે નાની મોટી ચોરીના બનાવો પણ બની રહ્યા છે જેમકે અંબિકાનગર ખાતે રહેતા અમિષા બેન બાબરીના પ્રસંગ અર્થે વડોદરા ગયા હતા મકાન નંબર ૭૦૭ ને તાળું હતું જે તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ઘરવખરી અસ્તવ્યસ્ત કરી નાખી હતી મકાનનો દરવાજો ખુલ્લો હોય હંસાબેને તે જોતા અમિષાબેનને જાણ કરી હતી તેથી વડોદરા ગયેલ અમિષાબેને પરત આવી જોતા રૂ ૨૦૦૦ રોકડા એ ટી એમ કાર્ડ હોમ થીએટર તેલનો ડબ્બો તસ્કરો લઈ ગયા હોવાનું જણાયું હતું આબનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

LEAVE A REPLY