તાજેતરમાં દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસ સ્થાને જઈ દરોડા પાડ્યા હતા. અને તપાસ કરી હતી પરંતુ એટલું જ નહી દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે સીસીટીવી ફૂટેજ લેવા ગઈ હતી, પરંતુ પોલીસ અધિકારીઓએ અજીબો ગરીબ સવાલો પૂછ્યા હતા તો પછી દિલ્હીની પોલીસ જસ્ટીય લોયાની મૃત્યુ અંગે શું અમિત શાહની પૂછપરછ કેમ ન કરે ? તેવા પ્રશ્ન આવેદનપત્રમાં ઉઠાવવામાં આવ્યા છે.

દિલ્હીની રાજ્યસરકાર જ કેન્દ્ર સરકારને દિલ્હીની આમ આદમી પાર્ટીએ ખુબ નોંધપાત્ર રીતે લોકોના કામ કર્યા હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.