કિશન સોલંકી (ભાવનગર)
જય માંગલ મા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેસબુક પર માંગલ માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તળાજા મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી તેમજ આ બાબતે જો સાત દિવસમાં જો કોઈ પગલા ભરવામાં નહિ આવે તો સંસ્થા અને ભાવિકો ભક્તો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે

LEAVE A REPLY