જાણવા મળ્યા મુજબ ઢાંકીથી માળિયા સુધી લાઈનનું સમારકામ કરાઈ રહ્યું છે..ફોલ્ટ મોટો આવતાં વધુ પાણીકાપ કરવામાં આવી શકે છે..હાલમાં માત્ર 11 MLD નર્મદા નું પાણી મળી રહ્યું છે..રોજ 9 થી 10 MLD પાણીની ઘટ સર્જાશે તેમ કેટલાક અહેવાલો માંથી જાણવા મળ્યું છે…

LEAVE A REPLY