આવનાર ૨૩ ડિસેમ્બર ના રવિવારે ભાર્ગવ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન એમ.કે કોલેજ ઓફ કોમર્સ ખાતે કરવામા આવેલ છે. જેનો વિગતવાર કાર્યક્રમ જોતા સવારે ૦૭:૦૦ વાગ્યે દિપ પ્રાગટય કરી મૈત્રી ક્રિકેટ મેચ શરૂ થશે જેમા કામરેજ ટીમનો મુકાબલો સુરત-બી ટીમ સાથે જ્યારે સુરત-એ ટીમનો મુકાબલો નવસારી સાથે ભરૂચ-૧ નો મુકાબલો માંડવી સાથે વડોદરા નો મુકાબલો ભરુચ ૨ સાથે ત્યાર બાદ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે સાંજના સમયે ટ્રોફી અને ઈનામ વિતરણ કરાશે.

LEAVE A REPLY