Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

Share

હાલ શિત લહર ચાલી રહી છે ત્યારે માનવીઓ ઠંડીના પગલે ઠુઠવાઇ રહ્યા છે ત્યારે ભક્તોની પ્રભુ માટે હેત ભર્યા ભાવ અવતા પ્રભુને પણ ગરમ કપડાના વાઘા ધારણ કરાવ્યા હતા.ભરૂચ નગરના સ્વામીનરાયણ ના મંદિર અને અન્ય મંદિરો ખાતે પણ ભક્તોએ ભગવાન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી…

Advertisement

Share

Related posts

વિસાવદર ગાઠાણી સાર્વજનિક જેન હોસ્પિટલમાં નિઃશુલ્ક કિડની ડાયાલીસીસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અંદાજિત 70 લાખનું ફર્નિચર બળીને ખાખ

ProudOfGujarat

બીએસઈ એ ૧૪૯ માં સ્થાપના દિને નવા લોગોનું અનાવરણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!