(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લાનું ગુંદલાવ ગામ રોડ રસ્તા ,સ્વચ્છતા અભિયાન માટે પ્રથમ ક્રમ કહી શકાય.ગુંદલાવ સરપંચ નિતીન પટેલની મહેનત પણ ખૂબ રંગ લાવી છે ગુંદલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ ,અટવાડો ,મેળો જેવા અનેક કાર્યક્મ કરવામાં આવે છે ગુંદલાવ ગ્રામ પંચાયત દ્વારા જે અટવાડાનું આયોજન કરવામાં આવતા લોકોએ પણ સારો આવકાર આપ્યો છે ગુંદલાવ ગ્રામ ના સરપંચ નિતીન પટેલ ગામને વિકાસની દિશામાં લાવવા અનેક પ્રયત્નો કરતા જ રહે છે અને સફળ પણ થાય છે ધાર્મિક કામ હોઈ કે સમાજીક સરપંચ હંમેશા પરિવારની માફક ઊભા હોઈ છે તેવું સ્થાનિકોમાં ચર્ચા છે ગુંદલાવ ગામે થોડા સમય પેલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સ્ટોલોથી લોકોને પણ રોજી રોટી મડે છે મેળાના આયોજનમાં હજારો લોકોએ મેળાનૌ આનંદ માણ્યો હતો વાત કરીએ સ્વચ્છતા અભિયાનની કહેવાઈ છે કે સ્વચ્છતા ત્યા પ્રભુ નિવાસ તે જ પ્રકારે ગુંદલાવના સરપંચ નિતીન પટેલ અને તેની ટીમે સ્વચ્છતામાં ખુબજ સક્રિય છે લોકોની ફરિયાદનું તત્કાલ નિરકરણઆ સરપંચ લાવે છે તેથી લોકો આ સરપંચની કામગીરીને સલામ કરે છે

LEAVE A REPLY