Proud of Gujarat
FeaturedGujaratUncategorized

સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા જાણો ક્યાં ક્યાં .

Share

સુરેન્દ્રનગર
જીલ્લામાં લીંબડીમાં નદી નાળા અને તળાવ છલકાયા હતા એટલું જ નહિ પરંતુ લીંબડી ના જાહેર માર્ગો પર પણ પાણી ભરાઇ રહેતા વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી જ્યારે ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા તેમજ મુડા તાલુકાનાં કંથારીયા ગામે મોડી રાત્રે વરસાદના કારણે કંથારીયાથી લીંબડી અને કંથારિયાથી ધંધુકા આવવા જવાનો રસ્તો બંધ છે. કંથારીયા ગામમાં પાણી ભરાતા ભારે તળાજી સર્જાય છે જ્યારે ઢાંગધ્રા તાલુકાનાં બાવડી ગામ પાસે પલકું નદીમાં પૂર આવતા ટ્રેક્ટર માં લોકો ફસાઈ ગયા હતા જેને બચાવવા અંગેની કામગીરી એન.ડી.એફ. ટીમ ધ્વારા કરાઇ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે તબેલામાં લાગી આગ જાણો વધુ

ProudOfGujarat

લીંબડીમાં રોડ રસ્તા તુટી ગયા બાબતે લીંબડીના પીપળા પા શેરી વિસ્તારના રહિશોએ આવેદન પાઠવ્યું

ProudOfGujarat

નેત્રંગનાં બલદવા, પીંગોટ અને ધોલી ડેમની કેનાલને નવીનીકરણ કરવા ખેડુતોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!