Proud of Gujarat
FeaturedGujaratUncategorized

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

Share

ભરૂચ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપળી રહ્યા છે જીલ્લામાં કુલ 682 મી.મી. વરસાદ વરસ્યો છે જેમાં આમોદ તાલુકામાં 6 ઇંચ, અંકલેશ્વર તાલુકામાં 2 ઇંચ, ભરૂચ તાલુકામાં 2.5 ઇંચ, હાસોટ તાલુકામાં 2 ઇંચ, જંબુસર તાલુકામાં 3 ઇંચ, નેત્રંગ તાલુકામાં 4 ઇંચ, વાગરા તાલુકામાં 4 ઇંચ, વાલીયા તાલુકામાં 2.5 ઇંચ, જઘડિયા તાલુકામાં 1 ઇંચ વરસાદ તા.10-8-19 ના સવારે છ કલાકે પૂરા થતાં 24 કલાક દરમ્યાન નોધાયેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના પાદરિયા અને પણીયાદરા વચ્ચે કાર પલ્ટી ખાતા ચાર ઘાયલ

ProudOfGujarat

ભરૂચમાં તબીબી બેદરકારી અંગે કેસ નોંધવા માટે પોલીસ વિભાગને પડતી મુશ્કેલીઓ અંગે પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

ઓગસ્ટના અંતે ભારે વરસાદની શક્યતા નહીંવત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!