Proud of Gujarat
Gujarat

13421 નવા મતદારો ઉમેરાયા

Share

ભરુચ જિલ્લામાં આગામી સંસદની ચુંટણી અંગે 13421 નવા મતદારોનો ઉમેરો થયો છે. તે સાથે ભરુચ જિલ્લાની પાંચ  વિધાંસભા બેઠક્ના કુલ મતદારો 1155057 નોંધાયા છે. હાલમાં પણ મતદાર યાદીનાં ફોર્મ સ્વિકારવાની કાર્યવાહી ચાલુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : શું ભારતમાં શિક્ષણનું ખાનગીકરણ થવું જોઈએ બંધ ? જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ

ProudOfGujarat

બૉલીવુડ એકટર દિલીપ કુમારની તબિયત બગડતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!