Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના વલણ ગામે ત્રીજો હિજામા કેમ્પ યોજાયો.

Share

“T.K. આઈડિઅલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” ના સૌજન્યથી કરજણના વલણ ગામે ત્રીજો “હિજામા કેમ્પ” યોજાયો હતો જેનો લાભ વલણ ગામના અને આસપાસના ગામોના ભાઈ-બહેનોને બિલકુલ રાહત દરે મળ્યો હતો.

ખરજવું, શરીરનો દુખાવો, કમરદર્દ, સાંધા, ગરદન અને ઘુંટણનો દુખાવો, નસો જકડાવી, સ્કીન એર્લજી વગેરે તકલીફો લોહીની ખરાબીને લીધે થતી હોય છે જેને હિજામા થેરાપીથી (કેપિગ થેરાપી) દૂર કરવામાં આવે છે.

Advertisement

હિજામા થેરાપિસ્ટ અરબભાઈ, અફઝલભાઈ, કુલસુમબાનુ દ્વારા દર્દીઓનો ઉપચાર કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ માસ્તર તૌસીફ કિકા, રિયાઝ સેલાર એ જહેમત ઉઠાવી હતી.

કિકા તૌસીફ, વલણ


Share

Related posts

અંકલેશ્વર- ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પરત ઘરે આવતાં અને અંકલેશ્વર નું નામ રોશન કરતા વીર જવાન નું સ્વાગત કરવામાં આવ્યું…..

ProudOfGujarat

અંક્લેશ્વર નવસર્જન બેંક ને સહકારી ક્ષેત્રનો CASA એવોર્ડ…

ProudOfGujarat

સુરત : ઇન્ડિયન પ્રીમીયર લીગ – 2020 ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન ટીમની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને સુરત શહેર પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!