Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સમાજસેવી ઉદ્યોગપતિને રોટરી રત્ન એવોર્ડથી કરાયા સન્માનિત.

Share

અંકલેશ્વરના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સમાજસેવી એવા રોટેરિયન અશોક પંજવાણીને રોટરી ક્લબ દ્વારા રોટરી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ક્ષેત્રમાં તેમના અપ્રતિમ યોગદાન બદલ તેમને આ માનદ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. IPP રાજેશ નાહટા અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના રોટેરિયન્સ તરફથી ડીજી સંતોષ પ્રધાન, આઈપીડીજી પ્રશાંત જાની અને ડીજીએન નિહિર દવેની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો. અશોક પંજવાણીએ એવોર્ડ મેળવવો એ આનંદની અને યાદગાર ક્ષણ ગણાવી હતી.

Advertisement

Share

Related posts

મોરબીમાં કોમી એખલાસભેર હિન્દૂ-મુસ્લિમ સમાજના 21માં સમૂહલગ્ન યોજાયા…

ProudOfGujarat

ગોધરા નગરપાલિકામાં ભાજપે સામાન્ય સભા યોજીને ૧૫ સમિતીઓનાં ચેરમેનની નિમણૂક કરી.

ProudOfGujarat

ભરૂચ શ્રવણ ચોકડીથી શેરપુરા માર્ગ પર રોંગ સાઇડ આવતા વાહનોની ભરમાર અકસ્માતને આંમત્રણ આપી રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!