Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : પીઠોર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વાલિયા પોલીસ.

Share

ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશનની ટીમે પીઠોર ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

મળતી માહિતી અનુસાર વાલિયા પોલીસ સ્ટેશનના પી.આઇ ગામીતને ચોકકસ બાતમી મળી હતી કે ભરૂચના તળાવ ફળિયામાં રહેતા નરેશ ઠાકોર વસાવાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો જુદી-જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો રાખવામા આવેલ હોય, જે બાતમીની જગ્યાએ પોલીસે રેડ કરતાં વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા ટીન બીયર મળી કુલ બોટલ નંગ 74, કુલ કિં.રૂ.26,700 નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. બનાવની જાણ થતાં પોલીસ જાપ્તા પહેલા જ આરોપી નરેશ ઠાકોર વસાવા સ્થળ પરથી ફરાર થઈ ચૂકયો હતો. આથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણના કણભા ગામ પાસે નમો કિસાન પંચાયત યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ, નેત્રંગ એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સમર કેમ્પનુ સમાપન કરાયું.

ProudOfGujarat

ભરૂચના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગ્નિ કાંડ સર્જાયેલી હોસ્પિટલની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!