Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસની ડિજિટલ સભ્યપદ અને સંગઠનને મજબૂત કરવાની રણનીતિ નક્કી કરાઇ.

Share

તાજેતરમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., લઘુમતીની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડિજિટલ સભ્યપદ અને સંગઠનને મજબૂત કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના પ્રભારી કવિ ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી અને અમિત ચાવડા અને AICC સેક્રેટરી જીતેન્દ્ર બધેલ મોહંતી. જી, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

એ ઉપરાંત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લઘુમતી અધ્યક્ષ જનાબ વઝીર ખાન, લઘુમતી કાર્યકારી અધ્યક્ષ ઈમ્તિયાઝ અલી કાદરી અને સમગ્ર ગુજરાતમાંથી એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને લઘુમતી અધિકારીઓ અને કાર્યકરોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં રૂા.૭૨૪.૦૭ લાખના ખર્ચે ૫૦૭ કામો હાથ ઘરાશે…

ProudOfGujarat

જંબુસરનાં પીલુદ્રા ગામની સીમમાં ખેતરોમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ફળી વળતાં પાકને નુકસાન.

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા બેઠકની ચુંટણીમાં છોટુભાઇ વસાવા પરિવાર પર સહુની નજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!