Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર મામલતદારમાં પ્રજાને પડતી મુશ્કેલીઓના કારણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા પાઠવાયું આવેદન.

Share

અંકલેશ્વર મામલતદાર ખાતે કોઈપણ સરકારી કામમાં પ્રજાએ ધક્કા ખાવા પડતા હોય છે અને નાનામાં નાના કામ માટે પ્રજાએ અધિકારીઓને પૈસા આપવા પડે છે અને કામ કરવું પડે છે. આવકના દાખલા હોય જાતિના દાખલા હોય કે પછી કોઈપણ અંકલેશ્વર મામલતદાર કચેરીની અંદર કામ કરાવવું હોય તો આજે પૈસા આપીને કામ કરવું પડે છે. તેવા રાષ્ટ્રીય સંત પરિષદ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. પ્રજાને પડતી હાલાકીને ધ્યાનમાં લઈને વહેલી તકે ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દા ઉપર ધ્યાન આપે અને પ્રજાને રાહત મળે તેવી માંગ સાથે ગુજરાત સંઘ પરિષદના પ્રમુખ ધર્મેશભાઈ પંડ્યા દ્વારા અંકલેશ્વર મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

ProudOfGujarat

ભરૂચના વિલાયત ખાતે વિશ્વસ્તરીય CPVC રેઝિન પ્લાન્ટનું લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ તરફ ગુજરાતની ઔદ્યોગિક યાત્રાનું વધુ એક સીમાચિહ્ન

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!