Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા મોસાલી ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો.

Share

પંજાબમાં આમ આદમી પાર્ટી અને ભવ્ય જીત થતા માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો હતો. પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આનંદ ઉત્સવ છવાઇ ગયો હતો. સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ ભરતભાઈ પરમાર, ગીરીશભાઈ મિશ્રા, માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ આસિફભાઇ મિર્ઝા, ઉપપ્રમુખ અખતરભાઇ ચક્કીવાલા, વકારભાઈ મલીક, રાજેશભાઈ કટારીયા, પાલોદ સહિતના કાર્યકર્તાઓએ માંગરોળ તાલુકા મથકના મોસાલી ચાર રસ્તા ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ મનાવ્યો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં દેગડિયા ગામે દીપડાએ બે વાછરડાનો શિકાર કર્યો.

ProudOfGujarat

અંદાડાના ખોડિયાર નગરમાં બંધ મકાનમાં તસ્કરોનો 1.52 લાખનો હાથફેરો

ProudOfGujarat

હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!