Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં માનવાધિકાર અને મહિલા બાળ વિકાસની કારોબારી બેઠક યોજાઇ.

Share

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ અને માનવાધિકાર મહિલા બાળ વિકાસના ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ કલ્પેશ વાઢેરના નૈતૃત્વમા અંબારામભાઈ ચૌહાણના કારખાને કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં એજન્ડા વાઈઝ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જીલ્લા તાલુકાના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા તેમજ આવનાર સમયે મહિલા અને બાળવિકાસમા કઈ રીતે વધારેને વધારે કામગીરી કરી શકીએ તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બહેનોમાં નયનાબેન, વિમુબેન, જાગૃતિબા, કરિશ્માબેન હાજર રહ્યા હતા અને ડીયુભાઈ પરમાર, પ્રવિણપટેલ, રાણાલાલ, ડીડી ઝાલા, નટુભા, ભુપતસિહ સહિતના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા તેમજ વકિલ મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગૌતમ પંડયા, ડીકે પરમાર સહિતના વકિલોનુ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમનુ સંચાલન જે.જે મોરી દ્રારા કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મુંબઈના મનોર પાસે ટ્રકમાં ભટકાતાં મનુબરના કાર ચાલક સહિત બેના મોત

ProudOfGujarat

ખેડા : ભાજપના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ, સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જી.આર.પી.લીમીટેડ કંપનીમાં સેફટીના અભાવે ઉચાઇ પરથી કામદાર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!