Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોહાણા મહાપરીષદ સૌરાષ્ટ્ર ઝોન સ્પોર્ટ્સ કમિટીમાં નીરજ દત્તાણી અને વ્યોમેશ લાલની નિમણૂક.

Share

લોહાણા મહાજન પરિષદ એ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા છે જેમાં જ્ઞાતિ હિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં અવારનવાર સૌરાષ્ટ્ર ઝોન સ્પોર્ટ કમિટી દ્વારા પણ અનેક કાર્યક્રમ હાથ ધરવામાં આવતા હોય છે. આ વર્ષે મધ્યસ્થ મહાસમિતિમાં લોહાણા મહાપરીષદ સ્ટેન્ડીંગ કમિટી સૌરાષ્ટ્ર ઝોન સ્પોર્ટ્સ કમિટીમાં અધ્યક્ષ તરીકે નીરજભાઈ દત્તાણી અને મંત્રી તરીકે વ્યોમેશભાઈ લાલની મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણી, ઉપપ્રમુખ જીતુભાઈ લાલ અને સ્પોર્ટસ કમિટીના અધ્યક્ષ વિશાલભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લામાં બે ઠેકાણે જુગાર પર પોલીસે છાપો મારતા નસભાગ, 10 ની ધરપકડ જ્યારે 1 ફરાર.

ProudOfGujarat

ભરૂચ : ભેંસના શિંગડાની ઇજાનું સફળ ઓપરેશન કરતા ડૉ. સંજય સિંહ.

ProudOfGujarat

ભરૂચ : ડેન્ગ્યુના દાનવને નાથવામાં પ્રજાના પ્રતિનિધિઓ રાજધર્મ ચુક્યા ધારાસભ્ય અને સાંસદ તંત્ર, તબીબો અને તજજ્ઞો સાથે બેઠક કરી પી.આર.પી.ની સુવિધા ઉભી કરાવવી જોઈએ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!