Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી બજારમાં આવેલ કેબીનોના પાછળના ભાગમાં કચરામાં અચાનક આગ લાગી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં.

Share

માંગરોળ તાલુકાના મોસાલી બજારમાં આજરોજ બપોરે બે વાગ્યાના અરસામાં મોસાલી બજારમાં કેબીનોના પાછળના ભાગમાં કચરામાં અચાનક આગ લાગી જતા ગામના યુવાનો દ્વારા આગને ઓલવવા માટે પ્રયાસ કરેલ હતો. ગામના આગેવાન અને મોસાલી દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ મકસુદભાઈ માંજરા (લાલભાઈ) દ્વારા ઝાખરડા ખાતે આવેલ એગ્રો ફૂડ પાર્કમાં વિજયભાઇને જાણ કરતા તેઓ દ્વારા તાત્કાલિક ફાયરની ગાડી તેઓ દ્વારા મોકલવામાં આવેલ હતી જેના વડે આગ ઓલવી આગ પર કાબુ મેળવી લેવામાં આવેલ હતો, સદનસીબે આગમાં કોઇ જાનહાની થઇ ન હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચના વડા ડૉ. કે. વી. વાડોદરીયા બેસ્ટ રિસર્ચર એવોર્ડથી સન્માનિત

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પૂર્ણિમા બંગલોઝ અને વિજય નગર સ્થિત સગુન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

હાઈવે રોડ ઓળંગવા જતા વાહન ની ટકકરે મજૂર ઈસમ નું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!