Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કથામૃતમ યોજાયું.

Share

કોરોના કાળ પછી એટલે કે બે વર્ષ પછી લીંબડી ખાતે મોટાપાયે કથામૃતમનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કથાના કથાકાર જીજ્ઞેશ દાદાના કરશે ત્યારે આ કથામૃતમના પ્રારંભ પહેલા લીંબડીના ચબુતરા ચોક ખાતેથી વરઘોડારૂપી વરઘોડામાં જીજ્ઞેશદાદાને કથા સ્થળે લાવવામાં આવશે. આ કથાનુ આયોજન ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લીંબડીના શ્રીપાલસિહ રાણા, પ્રિયંકભાઈ શેઠ, નિરવભાઈ સોની, ક્રિપાલસિહ ઝાલા સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપળાની એક સરકારી શાળામાં બાળકો પાસે કરાવવામાં જોખમી કામો કરાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે … ત્યારે સૌ કોઈના મનમાં એક સવાલ ઉદ્ભવે છે કે શું આવી રીતે ભણશે ગુજરાત….?

ProudOfGujarat

ભરૂચ પોલીસને ગાળો આપતો વિડીયો બનાવવો પડયો ભારે.

ProudOfGujarat

કઠલાલમાં યુવકને માથામાં ઘા કરી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા મોત નીપજાવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!