Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે GIDC ઓફીસમાં જન જાગૃતિ આંદોલનની મહીલાઓનો હલ્લાબોલ…

Share

આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી ની ઓફીસ ખાતે જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ ભારે વિરોધ પ્રદશન કર્યું હતું, મહિલાઓએ અધિકારીની ઓફીસમાં ઘુસી જઇ તાળીઓ અને થાળીઓ વગાડી ઉગ્ર અંદાજમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓનું જણાવવું હતું કે જીઆઇડીસી દ્વારા કોલેજ માટે રહેણાંક વિસ્તારની વચ્ચે જ પ્લોટની ફાળવણી કરી છે, જે પ્લોટ રદ કરવાની માંગ સાથે મહિલાઓએ જીઆઇડીસી ઓફીસમાં હલ્લો મચાવી પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

ઝંગાર ગામની સગીરને કોઈ ભગાડી ગયાની આશંકા સાથે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી વીજ કચેરીના નાયબ ઇજનેરનુ કરાયું સન્માન.

ProudOfGujarat

ઝઘડિયા : પેસા એક્ટ હેઠળનાં જમીન સંપાદન અધિનિયમનો અમલ ક્યારે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!