Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ કાંકરિયા ધર્માતરણ કેસમાં વધુ 4 આરોપીની અટકાયત કરી.

Share

ભરૂચ જિલ્લાના આમોદમાં ધર્માતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં 10 આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમજ ગઇકાલે વધુ 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.

આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધર્માંતરણમાં 4 આરોપીઓને ઝડપી પાડી જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે. આ ચાર આરોપીઓમાં (1) અબ્દુલ સમદ મહમદ દાઉદ પટેલ (બેકરીવાલા), (2) શાબિર ઉર્ફે શબ્બીર મહમદ દાઉદ પટેલ (બેકરીવાલા), (3) હસન ઈસા ઇબ્રાહિમ પટેલ (ટીસલી), (4) ઇસ્માઇલ યાકુબ મુસા પટેલ (ડેલાવાલા) તમામ રહે. આમોદને ઝડપી લીધા છે. આ આરોપીઓ દ્વારા મુસ્લિમ ધર્મમાં પરીવર્તન કરવા લોકોને વિવિધ સુવિધા અને પૈસા, નોકરીની લાલચ આપી ધર્માતરણ કરાવતા હોય જેની આગળની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ગૌરવ: ડો. અમિત ભગુભાઈ ભીમડા ને “હોનરરી ડોક્ટરેટ” એવોર્ડ સાથે સન્માનિત

ProudOfGujarat

મિત્રો સાથે બહાર જાંઉ છું કહી પુત્ર બાઇક લઇને નિકળ્યો, અકસ્માતમાં મોત-મિત્રને ગંભીર ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!