Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી ભફૈયા મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ.

Share

ગુરૂ શિષ્યને જ્ઞાન આપે છે ત્યારે ગુરૂના દિવસની ઉજવણી ગુરૂ પૂર્ણિમાના નામથી ઓળખાય છે ત્યારે આજે જ્યારે ગુરૂ પૂર્ણિમા હોય ત્યારે લીંબડી ખાતે આવેલ રામ રતનગીરી બાપુની જગ્યા એટલે ભફૈયા હનુમાન મંદિર ત્યારે આજે આ આશ્રમ ખાતે શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી અને ગુરૂ જ્ઞાન લેવા શિષ્યો આ આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. આજના દિવસે ગુરૂગાન કરીને આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રસાદ રુપી લાડુનુ ભોજન ભક્તોને આ આશ્રમ ખાતેથી કરાવવામાં આવ્યું હતું અને આજનાં દિવસે રામરતનગીરી બાપુના આશ્રમે હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદ લીધો હતો. આજના દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાના સાલોજના ૧૨ વર્ષીય છોકરાએ એક મહિનો છ દિવસના રોજા રાખ્યા.

ProudOfGujarat

ભરૂચમાં લેઉવા પટેલ સમાજે પરંપરાગત ગરબાની વિરાસત જીવંત રાખી :  આઠમા નોરતે મહિલાઓએ માથે ગર્ભદીપ ધારણ કરી માતાજીની આરાધના કરી; અર્વાચીન ગરબાની ઝાકમઝોળ વચ્ચે ગ્રામ્ય સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ

ProudOfGujarat

માંગરોળમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં જાગૃત નાગરિકો એ દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!