Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : NEET ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સૂચના, જુઓ.

Share

અંકલેશ્વર ખાતે NEET ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે પોલીસ વિભાગ તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે ખરોડ સાર્વજનિક સ્કૂલમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને હાઇવે પર બાકરોલ અંદર પાસનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

સાથે જ ટ્રાફિક અંગેની જાણકારી માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં દેવરાજ ભાઈ, 9428916776 અને હેડ કોન્સ્ટેબલ અનિલ ભાઈ, 9624966511 સહિત અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન નંબર 02646 220960 પર સંપર્ક કરી શકે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જુના તવરા ગામે વરસાદમાં ૨૦ થી વધુ મકાનોનાં પતરા ઉડતા ભારે નુકસાન

ProudOfGujarat

કાવલી ગામ ખાતેથી જુગાર ધામ પર ક્રાઇમ બ્રાંચ ના દરોડા, હજારો ના મુદ્દામાલ સાથે આઠ જેટલા ખૈલી ઝડપાયા

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!