Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જુના તવરા ગામે વરસાદમાં ૨૦ થી વધુ મકાનોનાં પતરા ઉડતા ભારે નુકસાન

Share

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આજે વહેલી સવારે ગાજવિજ પવન સાથે આવેલ વરસાદે જુના તવરા ગામનાં ૨૦ થી વધુ મકાનોના પતરાં ઉડિયા હતા સાથે જ ૩ ‌વિજપોલ ટુટિ પડયા હતા તથા અનેક મકાનોનાં પતરાના શેડ ટુટી પડયા હતાં

આ સાથે જ ઘરવખરીની ચીજ વસ્તુઓ પર રસ્તે રઝડતી જોવા મળી હતી જોકે સદનસીબે કોઈ જ પ્રકારની ‌ જાણહાની ન થતા નામ લોકોએ રાહતનો હાશકારો મેળવ્યો હતો તથા આ તમામ મકાનોને ગ્રામજનોના સહકારથી તેઓના પતરાના વસ્તુઓ એકત્ર કરી તેઓના ઘર આંગણે મૂકી હતી.

Advertisement

Share

Related posts

પત્નીના મોત બાદ પોલીસ અને તબીબો પર ગંભીર આક્ષેપ, ન્યાય માટે પરિવાર પહોંચ્યો ડી.એસ.પી. કચેરીએ : તપાસમાં વિલંબ અને ડોક્ટરોને બચાવવાનો પ્રયાસ થતો હોવાનો પતિનો આક્ષેપ

ProudOfGujarat

અંકલેશ્વર : ભાથીજી યુવક મંડળનાં યુવકો પગપાળા યાત્રાએ જવા રવાના…

ProudOfGujarat

ડેડીયાપાડા : કેવિકે ઓફિસ અને ફાર્મની સાફ-સફાઈ કરી સ્વચ્છતા અંગે શપથ લેવાઈ : સેનિટાઇઝર કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!