Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના પાણશીણા અને દેવપરા ગામે ગ્રામસભા યોજાઈ.

Share

ગ્રામસભા એટલે કે ગામના લોકોના પ્રશ્નોનુ નિરાકરણ ત્યારે આ નિરાકરણ માટે ગ્રામસભાનુ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે લીંબડી તાલુકાના પાણશીણા ગામે અને દેવપરા ગામે આજે ગ્રામસભા યોજાઈ હતી ત્યારે દેવપરા ખાતે તાલુકા વિકાસ અધિકારી આરજી વણકર અને પાણશીણા ગામે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ હતી જેમાં ગામના તલાટી કમ મંત્રી તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ ગ્રામ્યકક્ષાના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ચાસવાડ નજીકથી વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત, જાણો વધુ..!!!

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ના ભઠિયારવાડ નજીક જુગાર રમતા ૮ જુગારીઓને પોલીસે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!