Proud of Gujarat
FeaturedGujaratINDIA

15 મી ઓગષ્ટનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

Share

આગામી તા.૧૫/૦૮/૨૦૨૨, સોમવારનાં રોજ સ્વાતંત્ર્યદિનના પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને SOUADTGA તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના બદલે તા.૧૬/૦૮/૨૦૨૧, મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે.

તમામ પ્રવાસીય સ્થળોની ટીકિટ મેળવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઇટ www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારની પુછપરછ માટે અમારા ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ (સોમવાર સિવાય સવારે ૦૮.૦૦ થી સાંજના ૦૬.૦૦ સુધી ) સંપર્ક કરી શકાશે.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરમાં ભંગારનાં ગોડાઉનોમાં ભીષણ આગથી અફરાતફરી, ૫ થી વધુ ફાયરની મદદથી આગ પર મેળવાયો કાબુ.

ProudOfGujarat

ઢસા PGVCL ની ઘોર બેદરકારી આવી સામે એસ.ટી.ની બસ પર પોલ પડ્યો

ProudOfGujarat

લીંબડી તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોનાં મામલે ડેપ્યુટી કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!