Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમારપાડા : આમલી દાબડા ગામની મોડેલ સ્કૂલમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ.

Share

ઉમારપાડા તાલુકાના આમલી દાબડા ગામે આવેલ સરકારી મોડેલ સ્કૂલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ રૂપે એસએમડીસીના સભ્યો આચાર્ય શિક્ષક મિત્રો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સી પટેલ રાકેશભાઈએ કરેલ હતું. વિદ્યાર્થીઓએ આદિવાસી લોક નૃત્ય, આદિવાસી લોકગીત, નાટક વગેરે જેવી ઉત્સાહપૂર્વક ભાગલાય કાર્યકર્મને સફળ બનાવેલ હતો. દરેક વર્ગ દીઠ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આમ શાળામાં આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં આમઆદમી પાર્ટીનાં કાર્યાલયનો કોસંબા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે પ્રચાર બાબતે યુવકને માર માર્યો.

ProudOfGujarat

શહેરા બ્લોકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!