Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે EVM-VVPATનું નિર્દર્શન યોજવામાં આવ્યું

Share

‘વર્લ્ડ હાર્ટ ડે’ ની ઉજવણીના ભાગરૂપે આગામી ચૂંટણીમાં યુવાનોની મહત્તમ ભાગીદારી રહે તે માટે ધર્મસિંહ દેસાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે EVM-VVPAT નું નિર્દર્શન યોજવામાં આવ્યું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા આગામી ચૂંટણીમાં પારદર્શી પ્રક્રિયાથી મતદાન થાય તે અંગેની સમજ આપવામાં આવી. હાજર તમામ કર્મચારીઓને આ નિદર્શનમાં મોકપોલ કરી સરકારની પારદર્શક પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ કેળવ્યો. આ ઉજવણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હાજર રહ્યા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરામાં શાસ્ત્રીબ્રિજ પાસેથી રિક્ષામાં દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી 321 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

ઝઘડિયાના ઇન્દોર ગામે મહિલા સરપંચને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહેતા ત્રણ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!