Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ખાતે આર્ચરી ગેમનું સમાપન કરાયું.

Share

36 મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત અમદાવાદ બોપલ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી ખાતે રીકર્વ કેટેગરી, આર્ચરી ગેમની ભવ્ય મેડલ સેરેમની યોજાઈ હતી. આ સાથે જ સંસ્કારધામ અમદાવાદ ખાતે આર્ચરી ગેમનું સમાપન થયું હતું. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે રીકર્વ કેટેગરી,આર્ચરીમાં વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આજથી સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી ખાતે મલ્લખંભ ગેમનો શુભારંભ થશે.

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે આવેલ શાળા નંબર 6 માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

માંડવી પોલીસ તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિન અને મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

માંગરોળમાં  વીજ દરોડા : 221 કનેક્શન ચેક કર્યા : 12.20 લાખની વિજચોરી ઝડપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!