Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : જિલ્લા કાર્યાલય કમલમ ખાતે શોકસભા યોજાઇ.

Share

મોરબી બ્રિજ હોનારતની દુઃખદ ઘટનામાં અવસાન પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે જિલ્લા કાર્યાલય, કમલમ નડિયાદ ખાતે શોકસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત રહીને મૃતકોના આત્માની શાંતી માટે પ્રાર્થના કરી હતી સાથે કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ મંત્રી જાહન્વીબેન વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ,નટુભાઈ સોઢા સહિત હોદ્દેદારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભૃગુઋષિ બ્રીજથી એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીનો રસ્તો 10 જાન્યુ. સુધી વાહનો માટે બંધ

ProudOfGujarat

વડોદરામાં પોલીસ કડક થતા, ફેક એકાઉન્ટ બનાવીને ચાઈનીઝ દોરી વેચી રહયા છે વેપારીઓ

ProudOfGujarat

રાજપારડી વીજ કંપનીના ઇજનેરનું કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!