Proud of Gujarat
INDIAFeaturedGujarat

મોટામિયા માંગરોલ ખાતે જનરલ ઓબઝરવર ડૉ.કંચન વર્મા (IAS),એ EVM મશીન સીલિંગ રૂમ અને સ્ટ્રોંગ રૂમની લીધી મુલાકાત.

Share

મોટામિયા માંગરોલ ખાતે જનરલ ઓબ્ઝર્વર ડૉ. કંચન વર્મા (IAS), એ 156 માંગરોલ વિધાન સભાના EVM મશીન, VVPAT સીલિંગ રૂમ અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી, ચૂંટણીના દિવસના રીસિવિંગ, ડીસ્પેચિંગ સ્થળનુ નિરીક્ષણ તેઓની સાથે ચૂંટણી અધિકારી ડો જનમ ઠાકોર સાહેબ, મદદનીસ ચૂંટણી અધિકારી પાર્થ જયસ્વાલ, હરદીપ સિંહ સોલંકી, મોહનસિંહ ખેર હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝધડીયા : ટોઠીદરા ગામે રેતીની ટ્રકોથી ખેતીને થતું નુકશાન અટકાવવા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

વાલિયા તાલુકાના કરા ગામ ખાતે ‘મારો મત મારી જવાબદારી’ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદમાં મોટરસાયકલ ડીવાઈડર સાથે અથડાતા એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!