Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર : ઉમરાળાના રંગોળા ચોકડી નજીકથી જ્વલનશીલ પ્રવાહી ભરેલો ટ્રક ઝડપાયો

Share

ઉમરાળાના રંગોળા ચોકડી નજીકથી ઉમરાળા પોલીસે જ્વલનશીલ પ્રવાહી ભરેલો ટ્રક કબજે લીધો હતો જ્યારે દરોડો પડતાની સાથે જ ટ્રક છોડી આરોપી નાસી ચૂક્યો હતો આ બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ જાણવા મળતી વિગત મુજબ ઉમરાળા પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રંગોળા ચોકડી નજીકથી અશોકભાઇ ધીરુભાઇ કુવાડીયા કબ્જા ભોગવ ટ્રક વાહન નં.જીજે ૧૨ વાય ૭૬૦૧ ને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી કોઇ પરવાના કે પુરતા ફાયર સેફટીના સાધનો રાખ્યા વિના માણસની જીંદગી જોખમાય તેમજ સળગી ઉઠે તેવો જવલનશીલ પ્રવાહીનો જથ્થો લીટર ૧૫,૦૦૦ કિ.રૂ.૭,૫૦,૦૦૦ તથા ટ્રક વાહન જેની કિ. રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૫૦,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. રેઇડ દરમીયાન અશોકભાઇ ધીરુભાઇ કુવાડીયા નાસી ઉમરાળા પોલીસે જ્વલનશીલ પ્રવાહી, ટ્રક મળી કુલ રૂ.૧૧,૫૦,૦૦ ૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો જવામાં સફળ રહ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ઇ.પી.કો કલમ ૨૮૫ તથા આવશ્યક ચીજ વસ્તુ અધીનીયમ કલમ-૩,૩૭ મુજબ ગુન્હો કર્યા નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાનાં મંગળ બજારમાં PUMA કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલનું વેચાણ કરતાં બે વેપારીઓની અટકાયત

ProudOfGujarat

રાજપીપળા : નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ ગામે-ગામે જઈ જરૂરતમંદ લોકોને ફળ અને અનાજની કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ભરૂચનાં વડદલા સ્થિત એપીએમસી માર્કેટ ખાતે ચેરમેન અરૂણસિંહ રાણાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!