Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરનાં મગણાદ ગામે શ્વાનનો ભય : હડકાયેલા શ્વાને અનેક લોકોને કરડતા ઇજાગ્રસ્ત.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકના મગણાદ ગામ ખાતે શ્વાનનો ભય લોકોમાં સટાવી રહ્યો છે, શ્વાન હડકાયું થતા ગામમાં અનેક લોકોને તેણે બચકા ભર્યા છે, જેને પગલે તમામ ઇજાગ્રસ્ત લોકોને જંબુસરની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે.

મગણાદ ગામમાં અચાનક શ્વાનનો આતંક સામે આવતા લોકો રસ્તેથી પસાર થવા અને ઘરની બહાર નીકળવામાં પણ ભય અનુભવી રહ્યા છે, હડકાયા શ્વાનના આતંકના પગલે અનેક લોકો અત્યાર સુધી ઇજાગ્રસ્ત થઇ સારવાર લેવા મજબુર બન્યા છે, ત્યારે આ હડકાયા શ્વાનને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાંથી દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ મહિલા, ડી ગેંગ મામલે થયો આ ખુલાસો

ProudOfGujarat

વડોદરા : તુલસીવાડી વિસ્તારના રોશન નગરમાં એક ઈસમ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ ખાતે રાજપારડી વીજ કચેરીને સન્માનપત્ર એનાયત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!