Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ.

Share

ભરૂચ સ્થિત વાત શ્વાસ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ હતી. ભરૂચના નામાંકિત ઓર્થોપેડિક ડૉ. નિસર્ગ ત્રિવેદી દ્વારા નિઃશુલ કેમ્પનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો. ભરૂચ સ્થિત વિશ્વાસ હોસ્પિટલે પ્રથમ વર્ષ પૂર્ણ કરવાના અવસરે ભરૂચના ખ્યાત નામ ઓર્થોપેડિક તબીબ નિસર્ગ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક હાડકાના દર્દીઓ માટે નિશુલ્ક શિબિર યોજાઇ હતી.

આયોજિત શિબિરમાં ઘૂટણ અને ગુટકાના સાંધાના દર્દીઓની તપાસ કરી અને અન્ય હાડકાને લાગતા રોગોની તપાસ કરી નિઃશુલ્ક દવાઓ પણ વિતરણ કરાઇ હતી. આ પ્રસંગે ડોકટરે નિસર્ગ હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભરૂચવાસીઓ અને આજુબાજુના ગામડાઓની જનતાનો હોસ્પિટલનો લાભ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : શરદ પુનમની ઊજવણીને લઇને ફાટાતળાવ રાણા પંચ દ્વારા ‘માવા-ઘારી’ બનાવવાનો ધમધમાટ

ProudOfGujarat

સુરતના મિકેનીકલ વિદ્યાર્થીઓનો વર્લ્‍ડ રેકોર્ડ, બનાવ્યો માત્ર 1800 રૂપિયામાં 29 ગ્રામનો સેટેલાઈટ

ProudOfGujarat

ગોધરાથી વડોદરા લવાતો 25 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!