Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી મોટા મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

દેશભક્તિના રંગે રંગાઈ જવા અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ આવી પહોંચ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત, દેશભક્તિ ડાન્સ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે લીંબડી મોટા મંદિરના મહંત લલીત કિશોરબાપુના વરદ હસ્તે બાળકોને આજના દિવસે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, મનુભાઈ જોગરાણા હિતેશભાઈ પડ્યા, સહિત ભક્તજનો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતુ.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

ProudOfGujarat

મેડિકામેન્ટ ફાર્મા કંપની સંચાલકોની કેફિયત, કામગીરી પુર્ણ ન કરી હોવા છતાં એજન્સી દ્વારા રૂપિયાની માંગ

ProudOfGujarat

ગુજરાત પોલીસમાં જાસૂસી કાંડ મામલો, હાઈકોર્ટેે બંને કોન્સ્ટેબલોની અરજી ફગાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!