Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્યના ડીજીપી એ વડોદરા રેન્જ આઈ જી અને શહેર જિલ્લા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી.

Share

ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટીયા ગત તા. 31 જાન્યુઆરીના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. આશિષ ભાટીયા નિવૃત્ત થતાં ગુજરાતના ઇન્ચાર્જ DGP તરીકે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સહાયના નામની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ઇન્ચાર્જ DGP નો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત વિકાસ સહાય વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. વડોદરા શહેર પોલીસ ભવન ખાતે તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં સલામી આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ આપી વડોદરા પોલીસ ભવન ખાતે આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના દ્વારા તમામ ચર્ચા પોલીસ અધિકારીઓ સાથે કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વકીલો ઉપર પોલીસે કર્યો લાઠીચાર્જ …જાણો ક્યાં

ProudOfGujarat

પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર રજવાડી હોટલના મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જીની ટીમ

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!