Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્યામલ નગર ચાર રસ્તા પાસેથી બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથધરી

Share

આજરોજ સવારના સમયે અંકલેશ્વર શહેરના પીરામણ ગામને જોડતા માર્ગ પર આવેલ શ્યામલ નગર ચાર રસ્તા પાસે કોઈક અજાણી મહિલા મૃત હાલતમાં પડી હોવાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને થતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ મામલે તપાસ હાથધરી હતી.

હાલ આ મૃતક મહિલા કોણ છે અને તેનું મોત ક્યા કારણોસર થયું છે તે દિશામાં પોલીસે પ્રથમ મૃતકની લાશનો કબ્જો લઈ તેને અંકલેશ્વર ખાતેના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તેની ઓળખ વિધિ હાથધરી છે.

Advertisement

Share

Related posts

વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કે અન્ય કાર્યક્રમોના સમયે યોજાતા રક્તદાન કેમ્પો.રક્તદાન કેમ્પ અને રક્તદાતાઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો અગ્રેસર…

ProudOfGujarat

કોટક લાઇફે રાજકુમાર રાવને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની બાકી વેરા વસૂલાતમાં કડકાઈ : મોટા બાકીદારો સામે વોરંટ બજવણી, રહેણાક વિસ્તારોમાં નળ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!